પૃષ્ઠ:Darshanika.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૯૧ જીવનની પૂંછ નવ લેખશે। દાલતે, જીવનની પૂંજી નવ હાય નામે ; જીવનની પૂંછ તેા તે જ, જે જગત આ જીવનની પાસ માગે વિધાતે; જગત દાવા કરે જીવન પ્રત્યેક પર, ત્યાં શકે કેટલું જીવન આપી ; જેટલેા ઍડ દાવેા હશે તેટલી જીવનની પૂંજી દેવાય માપી ! જીવનની પૂંજી વધતી જશે જેમ એ, તેમ દાવા ય વધશે જગતને ; ઝૂંપડી, મહેલ, મેદાનમાં ટાંગશે દીપ રહે જેમ જેવા અગતને ; જગત દાવા કરે સર્વ આ જીવન પર, તે જ સૌ જીવનનું મૂલ્ય આંક : ન્યાતિ દે તેટલી સૂર્યની પૂંછ છે, ચંદ્રની છે કમી ચંદ્રવાંકે! જીવનનું ગાન ખડે ૩ ૧૦૦ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust

50/50

૧૦૦