પૃષ્ઠ:Darshanika.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા જીવનની Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા જ્યાં સુધી જગતને જીવન આપી શકે, ત્યાં સુધી જીવનનું મૂલ્ય લાગે ; પ્રત્યેક એકેક વર તીર્થ છે, જીવન જગત ત્યાં આવતું કંઇક માગે ; પૂંછ નહિ આપણે આંકીએ, જે આંકશે તે જ જાણી ; જગત રત્નની ખાણુ ક્રેડી, જતું જગત આ પૂજવા વાટના વ્યર્થ પહાણા ! જ્યાં સુધી જીવનમાં અમૃત કંઈ પણ હશે, ત્યાં સુધી આવશે જગત પાસે ; જગતનું જીવન નિજ અમૃતથી પોષવું, જીવનપ્રભુતા ખરી એ જ ભાસે ; જીવનમાંથી અમી જાય જ્યારે ઊડી, જીવનનું ગાન ખર ૩ જીવન ત્યાં મૂલ્ય તેનું ગુમાવે : સરિતને પાટ સૂકા પથ્થો સર્વથા, ત્યાં ફરીથી ન કા તીર્થ આવે ! ૧૦૧ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

1/50

૧૦૧