પૃષ્ઠ:Darshanika.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 O દનિકા ૯૩ જીવનનું મૂળ અંધારમાં છે રહ્યું, છે જ અંધાર અનેય એ તે ; આ રૂપમાં માનવી જે દિસે, તે હશે આવિયે। કયાંથી વહેતા ? ક્યાંથી અંધારમાં કિરણ રાપાયું એ, તે ઊગી ત્યાં ઉષા જીવનક્રેરી ? વિવિધ રંગે સકળ ગગન એ આંજતી દે ભુલાવી તિમિરાય ઘેરી. આજ રમ્યવેરા દિસે જીવનના રંગ એ, જીવનૌંદર્ય એમાં જ ખીલે ; પળપળે રંગ પણ સર્વ બદલાય એ, જીવનની મેાહિની જીવન ઝીલે ; જીવનનું ફળ નથી જીવનના રંગમાં, પણ જીવનશુદ્ધિમાં જીવન લે ઃ જ્યાં ઉષા ફૂલ કરમાય, ત્યાં શુદ્ધ રવિજ્યેાતિફળ ગગન ઝૂલે ! રંગભર જીવનનું ગાન ખંડ ૩ ૧૦૨ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

2/50

૧૦૨