પૃષ્ઠ:Darshanika.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દર્શનિકા મનુજનું હૈ। કિંવાઢા પશુપ્રાણીનું, ફૂલનું હૈ। કિંવા ધૂળનું ચે ; આગિયાનું કિવા સૂર્ય તારકતણું, જીવન સમનું હૈ। કિંવા સ્થૂળનુંયે : જ્યાં હૈ।ય ત્યાં જાય કંઈ ખેાલવા, ખેાલવા ખેલ કંઈ હૃદયકેરા ; છોડ ઊગે, ફૂટે ફૂલ તે રંગ ત્યાં— જીવનને જોગ કંઈ એ અને ! ખંડ ૩ ફૂલકામાં સૌંદર્ય અંધાય, પણ જીવનનું હાસ્ય નહિં તેહ મૂકે ; ખુષુદામાં રિવિકરણ ઢંકાય, પણ તેજની ઝલક [ એક ચૂકે ; ધુમ્મસે ચાંદની જાય ગૂંચવાઈ, પણ નહિ જ એની સુધા પલક અટક : જીવન । જગતને જીવનનું તેજ સૌ, માનવી તે। પછી કેમ ખટકે ? જીવનનું ગાન ૧૦૫ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

5/50

૧૦૫