પૃષ્ઠ:Darshanika.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા માનવીજીવન આ જગતમાં ઝબકતું વિશ્વને ઘડીક ઝઝુકાવી રહેલું ; ધાર અંધારમાં ચમકતી વીજશું સકળ આકાશને તેજ દેવું ; સૃષ્ટિકરા પ્રબંધારચાયા હશે, તેમ આ સૃષ્ટિ ધીમે વિકાસે માનવીકલ્પનાસૃષ્ટિમાં ઝમકતી સર્જના નિજ ધરે સૃષ્ટિ પાસે. રનિના ધેારતમ શ્યામપટ પર ડીક સહજ મારે ઉષા લાલ પીંછી ; તલસતીશાષભર ભૂમિ પર મે પણ સહજ વિખરાય નિજ અમૃત સિંચી - જીવનસૌંદર્યમાં પરમ ઔદાર્ય છે, જીવનની હા ભલે ટૂંક મૂડી : પરમ આકાશની મેઘધનુ—પાપટી જીવનનું ગાન વાદળે એસી ઘડી જાય ઊંડી ! ખંડ ૩ ૧૦ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

6/50

૧૦૬