પૃષ્ઠ:Darshanika.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા રાત ને દિવસ નિજ ચાપડેા વિધિ લખે, નવનવાં ખેાલતા જાય ખાતાં ; કૈંક કરતા જમે, કંઈ ઉધારે ક્રમે ; જાય વણાધ ખાતાં લખાતાં; પળપળે બંધ પણ કૈંક ખાતાં થતાં, પળપળે ડૂબતા જેમ તારા ; જાય જૂનાં વળી થાય કંઈ નવનવાં : જીવનની તાંધના એ ઉતારા. કંઈ કંઈ ઉધારે લઈ માગતું, જીવન કંઈ કંઈ ઉધારે ય દેતું : વિચત લેનાર દેનાર ભૂલે, છતાં ચેપડે સર્વનાંધાઈ રહેતું ; કૈંક મેરીજને ખબ્બાકી થતી, જીવન ખંડ ૩ કંઈ ગુણ્યે ભાગતાં રહે ન ઝાઝું : છે હિસાથે જમે કે ઉધારે રહ્યું મળી જીવનની ખેઉ બાજૂ ? જીવનનું ગાન ૧૦૮ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

8/50

૧૦૮