પૃષ્ઠ:Darshanika.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૧૦૧ ખીજના હૃદયમાં છેડ ને પુષ્પ છે, પુષ્પના હૃદયમાં ફળ છુપાયું, ફળ વિષે સ્વાદ તે ખીજ પાછું મળે : જીવનનું એમ વર્તુલ વળાયું ; વર્તુલતા કૈંક કડકાથકી એવુ સિંધુની જીવનની પૂર્ણતા કાણુ કળશે ? ઊર્મિ દેખતાં શું કદી સિંધુવિસ્તારનું માપ મળશે ? પૂર્વ પશ્ચિમ રહ્યાં એક ગાલાર્ધમાં ઉદ્દયને અસ્તની દેારી ઝાલી ; જન્મતે મૃત્યુમાં જીવન પરિમેય છે, તેથી શું જીવનની જ્યેાત ઢાલી ? સૂર્યકિરણા ગ્રહી ચંદ્રનું સત્ત્વ વધુ વનનું ગાન ઉદૃય ને અસ્તમાંહીં જ વિકાસે : ખીજના ચંદ્ર શું ધ્યેામતીરે જતાં ખંડ ૩ માનશે કાઈ દિન પૂર્ણ થાશે ? ૧૧૦ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

10/50

૧૧૦