પૃષ્ઠ:Darshanika.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૧૦૨ સૂર્યનું કિરણ અંધાર ખાઝી રહે, જગતને તેમ આ જીવન ખાઝે ; તિમિરશી જગતની લપસણી ભૂમિ પર જીવન એ કેટલી વાર રાજે? સૂર્યનું કિરણ સપડાય નહિ કળથકી, તેા ફરી સૂર્યની સાય સરતું : જીવનનું સત્ત્વ પકડાય નહિં તે પછી સૂર્યના કિરણને આગિયા કાચમાં જીવન રહે જગત પર કેમ ફરતું ? જીવનનું ગાન ખડે સ્નેહ, સેવા અને શુદ્ધ સત્કર્મમાં કિરણ જીવનનું ઝીલતાં કિરણ એ અગ્નિ ધારે ; જીવનનું સત્ત્વ જગતે ઝગારે ; સર્જેનો કિરણ બીજું જંગે, તા પડ્યું કિરણ એ વ્યર્થ જાણેા ; ફળ જગે જો ન કંઈ ઊતર્યું, જીવન જીવ્યું કશું એ પ્રમાણેા ? ૧૧૧ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

11/50

૧૧૧