પૃષ્ઠ:Darshanika.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૧૦૬ ક્યાં હશે સુખ જગે માનવી શેાધતા : સુખ હશે રાયને રંગમહેલે, સુખ હશે શક્તિના પરમ અધિકારમાં, કે હશે લક્ષ્મીની રેલલે ? હશે મિત્ર સંતાન દ્વારા થકી, સુખ સુખ હશે ભાવિ કે વર્તમાને?— ક્યાં હશે સુખ જગે, નિત્ય રહે શાચતા, આખરે શોધતા સુખ સ્મશાને! રાયનું શિર રહ્યું સતત અસિધાર પર, શક્તિને ગર્વ । ધૂળ ચાટે, લીલા ચળે ચલિત લક્ષ્મીતણી, મિત્ર સુતદાર સૌ સ્વાર્થ સાટે ; ભેદ નવ કાઈ ભેદી શકે, લલિત ભાવિના વર્તમાને જતું જોતજોતાં : સુખ સમી વસ્તુ વિકાસની વેદના ખંડ ૪ માનવીમન થા કાઈ નહિ જગતમાં, ખાય ગાયાં. ૧૧૭ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

17/50

૧૧૭