પૃષ્ઠ:Darshanika.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૧૦૮ પુણ્યવાને સદા દુઃખમાં ડૂબવું, એ જ શું રાહ છે જગતકરા ? ને ભલા જનતણે આંગણે પણ સદા સર્પના કેમ ટાકાય ડેરા ? ભીડભંજન થતા કાઈ નહિ, ભક્તનું રક્ત શું દુષ્ટ કાજે બદલેા કશા જગતથી માગત તે જ વધુ દુઃખમાં નિત્ય દાઝે ! ભક્તા જે ન ખંડ ૪ પુણ્યને પૃથ્વીનાં રાજ્ય નવજોઇએ, શિર પડે ધૂળ પણ ધૈર્ય રાખે ; તે ભલાઈ ન માગે કશી ભવ્યતા, સર્પને ફૂલશું જોય આંખે; ભક્તિ તે। પ્રભુ વિના નવ કશું ભાળતી, અચળ શ્રદ્ધા વિષે તાપ સેવે : તે બધું બાળીને ખેાળવું, મનુજને જીવવું ન્યાય એવે ! જગતને વિકાસની વેદના ૧૧૯ P Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

19/50

૧૧૯