પૃષ્ઠ:Darshanika.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 1 દનિકા કેમ આ આપણાં દુઃખમાં ડૂબતાં સર્વ આ જગત ડૂબાડી દેવું ? વ્યર્થ આ આપણા દુઃખાકાર શું ૧૦૯ આવ્યેામને પાડી રહેવું? જગતમાં સર્વને સર્વની છે પડી, આપણાં રુદનથી શું વળે ત્યાં ! પૃથ્વીની દુ:ખવાળા ઊડે બહાર, તે પૃથ્વી પેાતે જ તેમાં ખળે ત્યાં ! પશુ દુઃખા થાય તેને જ સહેવું રહ્યું, અન્યને અન્યનું છે જ લાગ્યું ; દુઃખ નાનાં કહેા, દુ:ખ મેટાં કહેા, કાએ દુ:ખ જાતે ન માગ્યું ; ફૂલ પરથી ખરે બિંદુ ઝાકળતણું, ફૂલ ત્યાં Àામને કંઈ પુકારે : પ્રભાતે બધા ખેાય નિજ તારલા વ્યેામ આ, ફૂલ તે શું વિચારે? વિકાસની વેદના ખંડ ૪ ૧૨૦ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

20/50

૧૨૦