પૃષ્ઠ:Darshanika.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૧૧૧ પાપ તે પુણ્ય !! દેશ જૂજવા દિસે, સુખ અને દુઃખના વેષ જૂજવા : તિલક છાપાં કરી, તુલસીમાળા ધરી, માનવી જાય મનમૂર્તિ પૂજવા ; તેજ અંધારના સતત પડદા સરે, ધૂપ ને શીતનાં ચક્ર ફરતાં ; સ્વર્ગના ભાગએ, નરકના કુંડ એ : માનવીહૃદ્ય નવ કામ કરતાં. દુઃખ તે દુઃખ જે જોય આ જગતમાં, તે ન જાણે અહીં સુખ કદાપિ : દુ:ખ માટે જ જો હાત દુનિયા કીધી, તા કદી નરક ના જોત પાપી ! સુખવિના પાપ નહિ, દુઃખ વિષ્ણુ પુણ્ય નહિ : વિશ્વનું એ જ ઊંડું ઊખ્યાણું : દિવસ વિષ્ણુ તાપના તીવ્ર વ્યાપાર ક્યાં? રાત્રિ વિષ્ણુ ભવ્યયમ વિશ્વ માણું ? ખંડ ૪ વિકાસની વેદના ૧૨૨ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

22/50

૧૨૨