પૃષ્ઠ:Darshanika.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૧૧૨ મેધ વરસે કદી રાતદિન તેા થાય અને પાત્ર હૈમા પ્રવાહન snip ભરતી સદા સિંધુમાં તે। પછી પૃથ્વી પર શું જમીન રહે જરાકે ? સૂર્ય જો થાય નહિ અસ્ત કા ફાળ તા તેજ તે તાપથી સર્વ બળે : આજીવનમાં હાય તે જીવનની વીરતા કાણુ ભાળે ? માત્ર આનંદ જીવન વર્ષભર, કશા ખેતરે પાક પાર્ક ? વિકાસની વેદના ખડ ૪ હૈ।ય આનંદથી દુઃખ કંઈ સાગણું, તેાય એ દુ:ખ આનંદ માટે ; હળધરા ચીરી ઢેફાં ઉપર કાઢતા, તેા વધે ભૂમિરસ પૃથ્વીપાર્ટ ; આ લાગતું કુટુક જ્યાં હૃદયને, ત્યાં જ છે જીવનનેા મિષ્ટમાવેશ : વાદળી વ્યેામથી જ્યાં તૂટે, ત્યાં જ લે અમૃતવર્ધતા પરમ લહાવો ! Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

23/50

૧૨૩