પૃષ્ઠ:Darshanika.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૧૧૪ માનવીજીવનમાં દુ:ખનાં વાદળાં ઘેર ઘેરાઈ આવે ઘડીમાં ; જીવનની ન્યાતિ ઢંકાઈ લાગે તહીં, આંખથી તિમિરપદ આવતાં ય ધીમાં ; આંસુનામેધ ધાધે વહે, છાતીમાં થાય તેફાન ઘેરાં ; જીવનના મારા સર્વ લાગે ખર્યા, ને ઊડે સ્વમ સૌ ભાવિકરાં. દુ:ખની ચીસમાં દુ:ખની તીવ્રતા વિશ્વના અણુવીંધ્યા મર્મ વીંધે; જીવનમાં કૈંક પડછંદ કૂળા ઊડી જીવનને વિશ્વની પાર ચીંધે ; દુ:ખમાં હૃદયનાં મેાતીડાં નીગળે, દુઃખના સ્વમના મેલ સૌ ધેાય આંસુ : તિમિરભર વાયરા વાય, ત્યાં વાળી દે જીવનની કૈંક પાંસુ. વિકાસની વેદના ૧૨૫ ખંડ ૪ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

25/50

૧૨૫