પૃષ્ઠ:Darshanika.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૧૧૫ દુ:ખ તે વેદનાથી કશું હારવું ? વેદનામાં જ અંધારલીલા ; માટી ફરિયાદ કંઈ નવ પૃથ્વીની હૃધ્ય ફાટી ઊગે ૨ાજ પીલા ; રેતીનું રણ સતત શુષ્ક નિષ્ફળ રહે, નહિ ઊગે એક પણ હેડ જેમાં; રેતીના રણ સમું જીવન આ હૈ।ત, તા ઊગત નહિં એક આનંદ તેમાં ! ખંડ ૪ લાખ વર્ષોં ઉપર માનવીજીવન આ જે હતું, તે જ શું હેાય આજે ? માનવીજીવનમાં ફૂલ કંઈ કંઈ ઊગ્યાં, તે નવાં કંઈ હજી ફૂટી રાજે ; જ્યાં નથી વેદના ત્યાં નથી ફળ કશું, માટીને તાપ આપે પકવવા ; વિકાસની વેદના યુગયુગેા કંઈ ગયા, મથન કંઈ કંઈ થયાં, ઈં।ડ પર ફૂલ એક જ ઉગવવા ! ૧૨૬ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

26/50

૧૨૬