પૃષ્ઠ:Darshanika.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૧૨૧ પ્રકૃતિની શક્તિ જ્યાં વિકસવા જાય, ત્યાં માનવીને ભરે દુઃખલાસે ; જર્ણને તેાડવું, નવલ કંઈ જોડવું : શક્તિ પ્રતિદિન મથે એ પ્રયાસે ; થાય સર્જનના દુઃખગર્જન વિના, છે ભેદ પૂરે : દુ:ખના એ જ દહન તે થાય ધનગા, ને સભર વરસતા મેધશૂરા. વીજનાં માનવીજીવનને રાજ વિકસાવવા દેહમાં દેહનાં મથનવેદન કરે, ખંડ ૪ પ્રકૃતિની શક્તિ એ મથન કરતી; વિકાસની વેદના હૃદયમાં હૃદયને ભાર ભરતી ; વતના લહ જીવન બહેલાવવા, કલહુ વિણ જીવનની નહાય પૂર્તિ ; દુઃખદર્શન પછી થાય સર્જન સદા : દુઃખ કે શક્તિની પરમ મૂર્તિ ! ૧૩૨ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

32/50

૧૩૨