પૃષ્ઠ:Darshanika.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૧૨૪ પ્રકૃતિની શક્તિનાં સર્વ સ્પષ્ટીકરણ વિશ્વ પરિવર્તનેથી ચલાવે; ધરતીકંપે, મહાવૃષ્ટિ, વંટોળિયા, બળુંબતું થાય આકાશ બહુ તાપથી, કરમાય ખડકાય ખાર્ક; અમીવૃષ્ટિ વરસે બધે, એ જ તાપે સભર પાક પાર્ક એ જ તાપે । પૃથ્વીમાં શુદ્ધિ પાછી સ્થપાવે; । વિકાસની વેદના પછી દુ:ખ સંતાપ તે કલેશ શું, તે બધા વેદનાના પુકારે ? પછી શેાક નિઃશ્વાસ ને આંસુ શું, આ ન્યાય અન્યાયના શા વિચાર º બધી વેદન, આ મુરાઈ બધી, શ્રેયસીડીતણી છે જ પગથી : એ જ પગથી ઉપરથી જવું સર્વને, તેા જવું કેમ ના વીર ડગથી ? ખજ ૧૩૫ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

35/50

૧૩૫