પૃષ્ઠ:Darshanika.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૧૨.૫ સર્વ પરમ આ પ્રકૃતિ કા મહાકળા જેવી છે, વિરલ અદ્ભુત દિસે દર્શએનું ; પ્રભુની જહીં સિદ્ધ અંગુલિ ફરે, ત્યાં ઊઠે પૂર્ણ મહાગાન તેનું ; પૂર્ણ સંવાદ એ મહાકળામાં વસે, કા કળાવંત તે પૂર્ણ જાણે ; માનવીનું શ્રવણ અલ્પ અધૂરું રહ્યું, ક્રમ સંવાદ એ સિદ્ધ માણે ? જે દિસે ભિન્નસ્વરતા વિસંવાદ અહીં, તે હશે ગઞનસૂરે અજાણ્યા ; સર્વસંવાદસૂરે। મહાવિશ્વના માનવીએ હજી ના પિછાણ્યા ; ભિન્નભાવેા, વિસંવાદ તે દુઃખ આ જે દિસે જગતમાં ઠામઠામે, તે બધા વિશ્વસંવાદના સૂર થઈ વિશ્વના શ્રેયતે। ડાર્ડ જામે ! વિકાસની વેદના ખડ ૪ ૧૩૬ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

36/50

૧૩૬