પૃષ્ઠ:Darshanika.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૧૨૬ કૈં। મહાશિલ્પી કરા કળાભવન શું આસપાસે : ભવ્ય આ વિશ્વનું ભવન ભાસે; કંઈ ધડાઈ ઘડાતી અહીંતહીં પડી આ કળામૂર્ત્તિ વિશ્વચૈતન્ય પ્રભુ આ રહ્યો છે ધડી મૂર્ત્તિ સર્વ અદ્દભુત કળાથી ; રૂપ જેવાં તરી કલ્પનામાં રહ્યાં, રૂપ તેવાં ઊઠે મૂર્તિમાંથી. ખંડ ૪ આપણી મૂર્તિએ છે ઘડાઈ રહી, કાણુ જાણે થશે કેવી અંતે ? જેવું પ્રભુકલ્પનામાં હશે રૂપ એ, છીણી એની તેવું તે આ યો જાય ખંતે ; સતત કાતરી આ રહી, ઉપર પળપળ પડી રહી હથેાડી : શિલ્પીએ ધાર્યું તે રૂપ ત્યાં આખરે પ્રગટશે વ્યર્થ સૌ અંશ તેાડી ! વિકાસની વેદના ૧૩૭ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

37/50

૧૩૭