પૃષ્ઠ:Darshanika.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દરનિકા સર્વ આ આપણાં જીવનની જગતમાં મૂર્તિએ જે રહી છે ઘડાતી, અણુદીઠી કા હથેાડી અને છીણીથી તે રહી પળપળે કાતરાતી ; આપણા જીવનની એ જ છે વેદના, એ જ સંતાપ છે દુ:ખધેરા ; પળપળે તૂટતું જાય કંઈ જીવનથી, તે ઊઠે ધાટ અભિનવ અનેરા ! ૧૨૭ વસ્તુ વ્યર્થ એ મહાશિલ્પી તે એ મહાકવિતણી પરમ સર્જનકળા છે જ એવી : સૌ અંશ તાડી છઠ્ઠી નાખીને મૂર્તિ કલ્પિત કરે સિદ્ધ તેવી ! જીવનથી જે છણાઈ જતું, તે થકી શાક શા કાજ કરવા ? વ્યક્તિને અર્થ નવ કંઈ રહ્યો, તે જતાં ઊડશે ઘાટ ગરવે ! તે પછી કે વિકાસની વેદના ખંડ ૪ ૧૩૮ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

38/50

૧૩૮