પૃષ્ઠ:Darshanika.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૧૩૦ વિશ્વનું વહાણ પૃથ્વીકિનારે રહી માલ કૈં કૈંક ખાલી કરે ત્યાં ; દિવસ તે રાતી તેજ અંધારની ટાપલીએચડે ઊતરે ત્યાં ; આવતા તે જતા માનવીને મળે તેજ અંધારનાં એમ ચટકાં : માનવીઆંખ અંજાય એ મેથી, ખડે પ ધર્મવાદનું ધુમ્મસ જોય એ એનાં સતત લટકાં ! તેજ અંધારની રજ ઊડે પૃથ્વીમાં, માનવી ત્યાં કશું એક ઝાંખે ? અંધાર તારાકણી વિષ્ણુ સેિ, નહિં જ કા તેજ અંધાર પાખે; શુદ્ધ અંધારમાં અંધ છે માનવી, નહિ જ શુદ્ધ તેજે ય તે થાય અંધા : સ્વર્ગગંગા સમું આપ્યું તે ઊજળું તેજ આ મેાØ સંસાર સંધા ! ૧૪૩ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

43/50

૧૪૩