પૃષ્ઠ:Darshanika.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૧૩૨ માનવી ઝેરને જોઈ જ્યાં ત્યાં રહ્યો, ઝેરથી જગત લાગે ભરેલું ; જોતા ફરે, સૂર્ય તે ચંદ્રના ડાઘ ઝેરની આંખને ઝેર ઝરતું દિસે, અમૃતની આંખતે અમૃત ભાસે : રજિનમાં અમૃત વેરાયું તારા સમું, જોય અંધાર તે નિત્ય ત્રાસે. તેજ પૃથ્વી તે સિંધુનું જોય મેલું ; અંધાર છે વિશ્વના પાત્રમાં, અમૃત તે ઝેર પણ હાય તેમાં ; નીર તે ક્ષીર પાડી જુદાં દેખતી હંસની દૃષ્ટિ છે સિદ્ધ એમાં ; અમૃત તે તેજની સતત ધારા વહે, તેાય નત આંખ ધર્મવાદનું ધુમ્મસ - ચંદ્ર રૅડે સુધા સ્નેહની, તેાય આ રાત્રિ તે। બ્રાસ ખડે પ ૧૪૫ તે નવ નિહાળે : પર આંસુ ઢાળે ! Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

45/50

૧૪૫