પૃષ્ઠ:Darshanika.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૧૩૪ સારું કે નરસું નથી એક આ જગતમાં, નવનવાં નામ ધરતાં; યુગયુગે ને કાળ સાથે રહે બદલતાં, જાત ને ભાતની સાથે ફરતાં ; કાળે ગણાતું જંગે સારું, તે થાય નરસું વળી અન્ય કાળે ; માનવીની બધી સગવડૅ સાધતું સારું કે નરસું ઉરયંત્ર ઢાળે, દેશ એક જે મને પીડતું, જે મતે ભીડતું, તે મને સર્વનકું જ લાગે ; જે મને રીઝવતું, ભાવથી ભીંજવતું, એકનું તે જ સારું ગણું હૃધ્યરાગે ; સારું તે નરસું છે અન્યનું, ગૂંચ એ ગૂંચવે પ્રકૃતિ સંધી ઃ રાતને ચાહ્ય નહિકા રતાંધળું, અને દિવસને ઘુવડની આંખ અંધી ! ધ વાદનું ધુમ્મસ ખ' પ ૧૪૭ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

47/50

૧૪૭