પૃષ્ઠ:Darshanika.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 B દનિકા ક્યાં ૧૩૫ સુધી સારું કહેવાય આ જીવનમાં, નરસું એ કાણુ ઑામે ? તેચશે કઈ પળે દિવસ આ ઢાડી અટકે નભે, કઈ પળે રાત્રિ આરંભ પામે? છાય એકેકની એમ ભળતી રહે, જીવનસંધ્યા રહે ત્યાં ગુંચાતી ; સારું ને નરસું કરતા રહે માનવી- જીવનસંધ્યા તહીં લુપ્ત થાતી ! ખડ પ દિવસ ને રાત વચ્ચે રહ્યું ામ, તે દિવસ તે રાત વચ્ચે પલકવું ; જીવન એવું મળ્યું માનવીને અહીં પલક સંધ્યા સમું રહી મલકવું ; જીવનને જે મળ્યું પરમ ચેતન જગે, તે જ વિસ્તારી તે શું ન ખૂશે? જે દિવસમાંથી સંધ્યા સરી આવી, તે દિવસના રંગ ઉર ધારી ઊડશે ! ધર્માંવાદનું ધુમ્મસ ૧૪૮ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

48/50

૧૪૮