પૃષ્ઠ:Darshanika.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૧૩૭ કર્ષથી જે મને જન્મ આ છે મળ્યો, તે ભલા આ બધા દોષને જન્મતે હું કરું શું ? ક્યમ હું માલિક થયા ? કર્મ કે હું કરું? કહેા ખરું શું? કર્મથી જે મને જન્મ સાથે મળ્યાં આ બધી લક્ષ્મી તે જ્ઞાન મારું, તા બધા શું મને બર્થ પૂછ રહ્યા ? છે મારું જ એ સર્વ સારું. કર્મ તેય આ જન્મ ૬૪ને મને દારનું સ્વર્ગ કે નરકમાં જે ધકેલે, એ કર્મ મારી જ સાથે વસે, હું કરું ત્યાં કશું કર અકેલે ?— માનવી એમ આ ભૂત ઉપજાવીને ભૂતથી કેમ બંધાય વહાઈ ? માનવીઆત્મ છે તેજતેા પુત્ર, તે છાયશું વ્યર્થ આ શી લડાઈ ? ખડ પ ધર્મવાદનું ધુમ્મસ ૧૫૦ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust

50/50

૧૫૦