પૃષ્ઠ:Darshanika.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા ૧૩૮ જાતિનાં બંધને જ્ઞાતિનાં બંધને, બંધને કૈંક વળી ધર્મકરાં : માનવીએમ બંધાઈ નિજ બંધને સરજતા દુ:ખ પોતે નમેરાં ; છે. નિયમ સર્વની પ્રગતિ માટે જંગે, નહિં જ તે વ્યક્તિસ્વાતંત્ર્ય હરવા ; હાડીમાં બેસવું તીર સામે જવા, નહિ જ અન્યાયને જકડી ધરવા ! જ્ઞાતિ, જાતિ, ને સમજે બધી, તેમ આ ધર્મના સર્વ પંથે, માનવીએ બધું જે સુખાર્થે રચ્યું, સર્વએ હેાડી હા તે જ તેને ભરે દૈત્ય દંતા ! માનવીપ્રગતિની ! છે એક તીરે : સર્વની સફર કેમ તીરે કદી હાડી એ લઈ જશે, જો પડે સર્વ બંધાઈ નીરે ? ધર્મવાદનું ધુમ્મસ ખડ પ ૧૫૧ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

1/50

૧૫૧