પૃષ્ઠ:Darshanika.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૧૪૪ સ્વર્ગ તે શું હશે, નરક તે શું હશે ? શું હશે વન પરલેાક કરું? માનવીરાજ એ સ્વગ્ન સેવી રહ્યો, વિશ્વનું ગુથ કંઈ એ અનેરું ; સાધુસંતાતણાં વચન કંઈ સાંભળે, તે સુણે દેવવાર્તા ઉમંગે ; આશ તે ભય વિષે કર્મ કંઈ કંઈ કરી જીવન એ સ્પખ઼રંગે જ રંગે. સ્વમનાં સ્વર્ગ તે નરક હૈ। તે રહે ! માનવી નહિં કદી જોય આંખે : મચ્છુ તે પક્ષી આકાશમાં, સિંધુમાં તેમ શું સ્વભૂમિમાંય ઝાંખે? સ્વર્ગ ને નરક તે પૃથ્વીમાંહીં જ દિસે વસ્તુને જોવો કૅ જેવી છાયા ? સારું નરસું જીવન જગત જે બેંગવે, સ્વર્ગ તે નરકના તે જ પાયા ! ધ વાદનું ધુમ્મસ ખંડ પ ૧૫૭ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

7/50

૧૫૭