પૃષ્ઠ:Darshanika.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૧૪૫ મૃત્યુ । સર્વને માટ આખર રહ્યું, તપિ આ હૃદયને વસમું લાગે ; આપણાં આશ વિશ્વાસને સ્નેહ સૌ સતત વહેવા જ પરજીવન માગે ; તાય પરજીવનની ભૂમિએ ભયભરી માનવીએ રચી છે જ પેાતે; નરક તે નરકના અગ્નિ ને દૈત્યમાં જીવતા જીવનનું નરક ગાતે ! છ વનનાં દુ:ખ શું ન્યૂન કૅ એમ મેટાં કરી ત્યાં ખતાવે? શુદ્ધ આનંદ જે આજને, તે વૃથા ભય ધરીને ચૂંથાવે ; સેંકડે। તીવ્ર કાંટાની વચ્ચે ઊગી જીવનને જીવનનાં ફૂલ એ ચાર ખીલે ; ક્રમ સૌંદર્ય, સૌરભ વિરલ તેનાં ધર્મવાદનું ધુમ્મસ ખડે પ માનવી અહીં જ નહિ પારખી લે ? ૧૫૮ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

8/50

૧૫૮