પૃષ્ઠ:Darshanika.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૧૪૬ પાપ ખીખી હવાંએ કીધાં કંઈ હશે, ભાગવે માનવીજાત તેથી, સર્વ આર્દ્રમાવાતા વંશને પામતા પાપફળ એ અધેથી ; યુગયુગેાથી મરે સર્વ પીડાથકી, તે પછી નરકમાં વાસ પામે ; આદમે તે હવાંએ કીધાં પાપ, તે માનવે ડરવું નાકાઈ ડામે ! ક્રમ અન્યાય આરેાપા નાથને, જે દયાસિંધુ ન્યાયી સદાને ? એકને પાપો માનવી સૌ મરે, તે રહે જગતમાં ન્યાય ક્યાં ? જ્ઞાનફળ આદમે ખાય તે નરકમાં જાય, તા મૂર્ખ તે સ્વર્ગથી નરક સારું ; તે હવાંએ કીધાં પાપ, તે માનવી પામિયે જ્ઞાન ન્યારું ! ધ વાદનું ધુમ્મસ ખડે પ ૧૫૯ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

9/50

૧૫૯