પૃષ્ઠ:Darshanika.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૧૪૮ તમારા ખધા દેવ શું આપશે, જેની પૂજા કરી રાજ માગે। ? જે રહ્યા છે જ બંધાઈ એ નિયમથી, તે ન હૅલી શકે એક ધાગે : તે પત્ર તે દીપ ને ધૂપથી ભાગ કંઈ દેવને કાજ મૂકેા, તે પછી અણુદીડા દેવ ખેલાવવા પુષ્પ ઘંટ મારીશ કિંવા શંખ ફૂંકો! આ દેવ શું હીનચારિત્ર્ય એવા હશે, કે પરમ દેવા નિયમ તેડે ? શું હશે લાંચિયા ચાંચિયા દેવ કુ એકને લૂંટી રહે અન્ય જોડે ? માનવી છળ કરી જગતને છેતરે, ખેતરે દેવને ભાગ ધરા ; માનવી આખરે આત્મ નિજ દૈતરી અધિક સંતાપમાં રહે ઊતરતા ! ધર્મવાદનું ધુમ્મસ ૧૬૧ ખંડ પ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

11/50

૧૬૧