પૃષ્ઠ:Darshanika.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 કૈનિકા ૧૪૯ આ તમારા ફિરસ્તા અને દેવ હા, ઉચ્ચ એ ભાવના હૈ। તમારી, માનવીથી અધિક શક્તિ ને ગુણભર્યાં એ બધા આત્મની હસ્તી ધારી ; હાય તાપણુ કશી સાખ કાની મળી ? હૈાય તે।પણ મળ્યું કાણુ જાતે ? હેાયતાપણુ વસે ગુપ્ત તે દૂર સૌ, વસે બાળાકૅરી વાતે! 3 આ તમારા ફિરસ્તા અને દેવ સૌ માનવીકલ્પનાના સિતારા, ખંડ પ જીવનના સતત જળતા રણે દીસતા આંખને ઠારતા દૂર કયારા ; માનવીહૃદયની મૂર્ત્તિએ એ બધી માનવીને કશું ચાલું આપે? દેવ જે આપીને દુ:ખ સૌ કાપી દે, તે નહિ જ માનવી રહે વિલાપે. ધર્મવાદનું ધુમ્મસ ૧૬૨ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

12/50

૧૬૨