પૃષ્ઠ:Darshanika.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 O દનિકા ૧૫૦ આ તમારા રસ્તા અને દેવના દિવ્યગુણ માનવીને નિમંત્રે; સાધવા એ બધા માનવીદ્દિવ્યંગુ શેન પેાતે મથે જગતતંત્રે ? જોઈ જોઈ લીલા સૌ લીલાં વૃક્ષની સર્પ ને કીટ કંઈ થાય લીલા ; દિવ્યગુણ ધારી ઉત્કર્ષ નિજ પામશે માનવી તેમ થઇને મતીયા ! નીલ આકાશ આ દેખતાં દેખતાં સિંધુજળ પણ્ અને નીલવળું ; સૂર્યની શુદ્ધ કરજ્યેતિને ઝીલતાં થાય સાનેરી શું કમલપણું ! દિવ્યગુણુ કલ્પનામાં વસ્યા, દેવના તે ન ક્યમ માનવી ઉર ઉતારે ? આ તમારા ફિરસ્તા અને દેવ સૌ મેલશે . માનવી સાથ ત્યારે ! ધર્મવાદનું ધુમ્મસ ખડે પ ૧૬૩ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

13/50

૧૬૩