પૃષ્ઠ:Darshanika.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 છે દનિકા ૧૫૩ લાક કવેક ઈશ્વર હશે તેહની કલ્પના નિત્ય કંઈ કંઈ ચલાવે, માનવીજીવનમાં, તેની રસમૂર્ત્તિ ઈશની બનાવે : મનુજની ભાવના, મનુજની વાસના, સર્વને થાય આરે।પ તેમાં ; ઈશકા રાક્ષસી માનવી શું હશે, રહ્યા રસ પૃથક્ માનવીથી અધિક શક્તિ જેમાં ? ધર્મવાદનું ધુમ્મસ ખંડ પ માનવી રીઝતા, ખીજતા, મારતા, તેમ તેવા જ ઈશ્વર અન્યા એ; માત્ર તેવા જ નહિ પણુ અધિક ખળભયે , ને અધિક ધાતકી પણ ગણ્યા એ ! થાય શૃંગારી, રણવીર કે કરુણ એ, થાય ક્રોધી, ભયાનક કદાપિ; માનવી મૂર્ત્તિ નિજ અધિક ફૂલાવીને ઈશની મૂર્ત્તિ દે જગત થાપી ! Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

16/50

૧૬૬