પૃષ્ઠ:Darshanika.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૧૫૪ માનવીએ કીધે નિજ સમા ઈશ એ, તે પછી થાપિયા જગતમાથે ; ચાર તે શાહુકારા જઈ મંદિરે 19 પૂજતા એહતે બેઉ સાથે; મેઉ માગે વિજય ઈશ એવા ચકી, મેઉ નૈવેદ્ય સાથે ધરાવેઃ લાંચિયેા ઈશ કાને વરદ આપશે ? કાણુ વધુ લાંચ ઈશને બતાવે અધમતા માનવીકરી છે એટલી, ખેંચી પાતાળમાં લાવતા માનવી ઈશ તે ઈશના ક્રોડ દેવા ! ખાન, મિષ્ટાન્ન તે પ્રાણના ભાગ લે જુલમ તે વાસનાથી ભરેલા : ઃ ઈશ એવા જગતતંત્ર શું ચલવતા ? કેમ કા થાય એ ઈશઘેલા ? ધર્માંવાદનું ધુમ્મસ કરે અમ આઈશ એવા ? ખરું પ ૧૬૭ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

17/50

૧૬૭