પૃષ્ઠ:Darshanika.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૧૫૮ ધર્મવિધવિધ થયા જગતમાં આદિથી, કેમ ખાટા કહીએ કદી કાઇને, સર્વ એ સત્યનાં તાલ તાલે ; પંચના સૌ પ્રવાસી દિસે, સત્યને સર્વ જોતા દિગંતે ; સર્વની આંખમાં જ્યેતિ તે ઝબકતી, સત્યના સર્વ નિજ નિજ વિવિધ વાત ખેાલે; તપ નહિ પૂર્ણ પકડાય અંતે! સત્યના પંથના એ પ્રવાસી અધા ધર્માંવાદનું ધુમ્મસ પંથ કાપે સદા જેઈ સામે : ય ખસતી સદા, કેમ સળંગ તે સત્ય પામે? સયમુખ દૃષ્ટિ છે સર્વની એમ ત્યાં, સર્વ એ સત્યનું રૂપ દોરે ; વ્યર્થ આ ધર્મઝગડા કરે માનવી, સત્ય નહિ એક વૃક્ષે જ મારે ! દૃષ્ટિમર્યાદ તે ખંડ પ ૧૯૧ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

21/50

૧૭૧