પૃષ્ઠ:Darshanika.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૧૫૯ સત્યને છે ઈજારેશનકા ધર્મતે, તાય સૌ સત્ય નામે ઝઘડતા ; હું કહું તે જ સૌ છે ખરું, એમ કહી અન્યના સત્યની સાથે લડતા ; ખ્રિસ્તિ, ઈસ્લામીએ, બૌદ્ધ ને હિંદુ, કુમ ક્રૉડા જતે હાય જૂઠ્ઠા ? સત્યને ટાલે! શું મળ્યેા એકને, દે ભરી સત્યના તે જ મૂઠ્ઠા ? માનવી કંઈ નથી યંત્રનાં પૂતળાં, સત્ય કા સત્યની ભાવના છે જગતને રે, કાઈ મર્યાદ કે બધાં ચક્ર સરખાં જ ચાલે ; વસ્તુ એવી નથી પ્રાપ્ય કે માનવી સહજ નિજ હસ્ત ઝાલે ; ધર્મવાદનું ધુમ્મસ તેની ન બાંધે ; દસંદેશ રહ્યું, સત્ય તે એક શિક્રમ લાધે ? સત્ય આકાશશું છે જ ખંડ પ્ ૧૭૨ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

22/50

૧૭૨