પૃષ્ઠ:Darshanika.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૧૬ ૦ સત્ય તે જૂની જાળ પળપળ જંગે માનવીમુદ્ધિમાં રહે વણાતી ; વાયરા આવતા, તે તૂટી હણાતી ; જંતુની જાળ જેવી પાણીમાં ત્રિંભ પર્વતતણું પળ પળે હાલતા નહિ જ નીતિવ્યવહારનાં જગતનાં સૂત્ર સૌ ધ્રૂજતું, ઊંધું, અવ્યક્ત લાગે ; એ રૂપ કંઈ શુદ્ધ પર્વતતણું ; વસ્તુને જોય તેા ભેદ ભાંગે. જાળનાં જગતને જગતમાં જોડી રાખે, પણુ મહાસત્યની ઝાંખી કરવા ન યમ દિષ્ટ એ જગતની પાર નાખે? ધાટ તે રૂપ કંઈ કંઈ ફરે, મુદ્ધિ એમાં જ શું જોતી મા'શે ? આત્મનાં તેજ વિષ્ણુ બુદ્ધિ આ પાંગળી કેમ એ જાળને તાડી જોશે ? ધ વાદનું ધુમ્મસ ખંડ પ ૧૭૩ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

23/50

૧૭૩