પૃષ્ઠ:Darshanika.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૧૬૨ સાધુસંતા અને ઋષિમુનિએ બધા સત્યને શેાધતા જગતમાંહીં; નથી જ કા ઘાટ સ્થાપિત સત્ય કેવું હશે જેવું ક્યાંહીં ? શોધવા પીર પયગંબરે સૌ ગયા સત્યને સત્યને જીવનરસ ઢાળી નાખી ; ક્યાં હશે સત્ય એ એવું તે કાણુ કહે ? ક્યાં થશે સત્યની સત્ય ઝાંખી ? ન્યાતિરૂપે દી કાઇએ સત્યને, કાઇએ શાંતિરૂપે નિહાળ્યું; પવિત્રાઈમાં, ખવાદનું ધુમ્મસ જોયું તે કાઇએ શુચિ કાઇએ સ્નેહમાં સત્ય ભાખ્યું ; માણ્યું આનંદરૂપે વળી કાઇએ, કાએ જાણ્યું કર્ત્તરૂપે : એક છે કિરણ પશુ સસરગે દિસે : સર્વ નિજ રંગની ધૂપ ધૂપે! ખડે પ ૧૭૫ થયેા, • Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

25/50

૧૭૫