પૃષ્ઠ:Darshanika.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૧૬૩ સત્યને પામવા પંચ વિધવિધ જગે સર્વ પયગંબરે તે। ખતાવે; ભિન્ન મત જ્યાં પડે સર્વ વૈદ્યોતણા, કાણુ ત્યાં રાગીજનને અચાવે ? જેમ જેવા થયા દેશ ને કાળમાં, તેમ તેવા પડ્યા પંથ સર્વ : એક જ ખરા, પંથ કેમ કે। કહી શકે એમ ગવું? સર્વ જન કાજ મચ્છને ફીટને શ્વાસ લેવા જુદી રીતથી, પક્ષીને ઊડવું ભિન્ન રીતે ; માટીમાં જઈ ટાવું સર્વની પ્રકૃતિ ભિન્ન દેશે અને ભિન્ન કાળે થયા ધર્મના પંથ પણ ભિન્ન એવા ; સૂર્ય નહિ પણ ઉષાતેજ આછાં મળે, ધર્મને સત્યના અંશ તેવા ! ધ વાદનું ધુમ્મસ ઊંડું : ભિન્ન ચિત્તે; ૧૭૬ ખંડ પ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

26/50

૧૭૬