પૃષ્ઠ:Darshanika.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬
૧૬૫


જગત માયા અધી, જગત છાયા અધી, કિ છે માનવીકરી કાયા ; મૂર્ખ અજ્ઞાનમાં સતત માહી રહ્યા, જગત છેૉડી ગયા સર્વ ડાહ્યા ; ધનુભવન ધુમ્મસે, સૂર્યકિરણે ગૂંથે ઝમકતું કેટલી વાર રહેશે ? ફ્ાય માયા કશી કાચી કાયાતણી અનંતત્વની સાંકળી કેમ રહે માનવી નિત્યલેશે ? ખડ ર સાજન સર્વને એસ ખાધે બધે, એ જ પણુ સહુજ માનવી કૅમ ભૂલે ? કાયા વિષે આત્મ આનંદ લે, એ જ કાયા વિષે જીવન ઝૂલે; રામને કૃષ્ણ, જરથાસ્ત ને ખ્રિસ્ત, સૌ જન્મ એમાં જ પામી ગવાયા : કેદખાનું કિંવા આત્મકિલ્લા કહેા, પરમ અદ્ભુત સે એ જ કાયા ! ૧૮૧ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

31/50

અનંતત્વની સાંક્ળી
૧૮૧