પૃષ્ઠ:Darshanika.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬
૧૬૭

4/25/2021 દનિકા ૧૬૭ ખાવું તે પીવું તે મેાજ સૌ માણવી, વ્યર્ચ ખીજું બધું જીવનમાંહીં; ચાર દિનની બધી ચાંદની આ દિસે, ભાગવી લો મળ્યા ભાગ આંહીં; આજ કે કાલ આવી જશે, પછી ધૂળ તે રાખ રહેશે; બાંધી લ્યેા ગાંઠમાં, કાલ શું થાય તે કાણુ કહેશે ?— મૃત્યુ તા તે રાકડું નાણું ખેલનારા હજી એમ પણ છે જગે, સુખ માનનારા ; પણ ભલા માનવી! કૅમ એવા કરે શ્વાન તે ઢેર જેવા પુકારા ધૂળને ચારમાં લાટવા, ચાટવા, માનવીદેહ શું છે રચાઈ પ્રૌઢ તુજ પ્રકૃતિ તે મુદ્ધિનાં તેજ આ ઢારથું રાખતાં શી સગાઈ ? અને તત્વની સાંકળી ખંડ ૬ ૧૫૩ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

33/50

અનંતત્વની સાંક્ળી
૧૮૩