પૃષ્ઠ:Darshanika.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૧૭૦


આત્મનાં બંધને આત્મને બાંધતાં, દેહનાં બંધના દેહુ બધે : બંધના એનાં એકમેક મળી આત્મતે દેહને સાથ સાંધે; દેના ગુણ વહે માત પૃથ્વી ભણી, આત્મના ધર્મ પરમાત્મ પ્રત્યે : દેઢુ તે આત્મના વિશ્વસંબંધમાં માનવી નાચતા કર્મલ્યે. દેહ તે આત્મના પરમ સંલગ્નમાં માનવીએ રહ્યું કર્મ કરવું : આત્મની આંખ ઊંચે જવા ચાહ્ય, પણ દેહની પાંખ ઈચ્છે ઊતરવું : દેહના દેશના દસ્ય સૌંદર્યમાં માનવી દેહધૂળ ખાતે આત્મતી ભૂમિ નવ દેહઆંખે પડે, રે ચડે કેમ ત્યાં આત્મ અન તત્વની સાંકળી ૧૮૬ ખંડ ૬ આ તા? Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

36/50

અનંતત્વની સાંક્ળી
૧૮૬