પૃષ્ઠ:Darshanika.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૧૭૨


માનવીજીવનની શક્તિ પરિમિત રહી, માનવીજીવનની અવધ જેવી ; આ વિશ્વ તે વિશ્વના મર્મની તા પછી પામવી વાત કેવી ? હીંચકે જીવન ઝૂલી રહ્યું, સૂક્ષ્મની ડાળ પર દેારી ટાંગી : અમિત સ્થૂળને કાણુ એ હીંચકેા અજબ ચલવી રહ્યો ? નહિ જ મનુજે વૃથા વેઢ માગી. તે સ્થૂળના ઝૂલણામાં ગે માનવીમન સદા ડાલી રહેતું; સ્થૂળને સ્પર્શતાં સ્થૂળ કથળી જતું, સુક્ષ્મ તે સ્પર્શની પાર વહેતું : રંગ લેવા જતાં જાય કચડાઈ ત્યાં ભભકભરશે।ભતી જે ચાહી : સુંદરીને કપાલે ગુલાબી ચડે, તે કદી ક્રમ ચૂંટાયકાથી ? સુક્ષ્મ અન તત્વની સાંકળી ૧૮૮ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

38/50

અનંતત્વની સાંક્ળી
૧૮૮