પૃષ્ઠ:Darshanika.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૧૭૪

4/25/2021 દૃશનિકા ૧૭૪ હાય પાસે છતાં કંઈ જ દેખાય નહિ, તેથી પાસે નથી કેમ કહીએ ? પાસે છતાં કો ન પેખી શકે, તદપિ સ્પર્શે દિલે તેમ લહીએ ; પવનથી પણ ઘણા સમ છે તેને સ્પર્શ અંતર્વચા કોક માણે; સક્ષ્મ બહુ જેહની, થાય પંદ્રિય। પવન હાય આંખ ચક્ર પાસે જ તાય તે જ અહીં સૂક્ષ્મની હસ્તી જાણે. પાસે ભ્રૂણું તે। જ દેખાય તે, વાત એ પણ ન કહેવાય સાચી ; ફરતું રહે વેગથી, જોવા પડે દષ્ટિ કાચી ; પાસે તા હાય પાસે કિંવા દૂર તેથી કશું ? સૂક્ષ્મને સૂક્ષ્મદર્શી પરખશે. ખરું ? અન તત્વની સાંકળી ધરા આંખ અથડાવીને, પછી ાણુ સામે નિરખશે ? ૧૯૦ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

40/50

અનંતત્વની સાંક્ળી
૧૯૦