પૃષ્ઠ:Darshanika.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૧૭૫


~ જ્યાં લગી ત્યાં દૃષ્ટિ નહિ પરમનિર્મળ અને, લગી આત્મ નહિ શુદ્ધ દેખે; ધૂંધતી સકળ જ્યાં સૃષ્ટિ નજરે પડે, સાર નહિ ત્યાં શા સત્ય લેખે ; પૃથ્વી નિજ વાદળાં ગગનમાં ધૂંધવે, તે પછી તિમિરમાં ખિન્ન તાકે : ક્રમ નહિ એ લહે એ જ નિજ વાદળાં સૂર્યને ગગનમાં એમ ઢાંકે? એ જ આકાશ છે, એ જ દગ પાસ છે, તેય આભાસ Û ભિન્ન સહુના ; પારદર્શક હશે કાચ તે દેખશે, પણ નથી સ્વચ્છ એ કાચ બહુના; તિમિર તે તેજ અંતે રહ્યાં દૃષ્ટિમાં, તે મળી સૃષ્ટિનાં ચિત્ર પાડે : આંખમાં હાય ફૂલું પછી કેમ કો સૂક્ષ્મદર્શકતણા વાંક કાઢે ? ખડ દ અન તત્વની સાંકળી ૧૯૧ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

41/50

અનંતત્વની સાંક્ળી
૧૯૧