પૃષ્ઠ:Darshanika.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૧૭૮


જ્યાં લગી કાળના ગહન આઁડાણમાં મનુજવિજ્ઞાન નિજ દૃષ્ટિ દારે, ત્યાં લગી સૃષ્ટિ પર સૃષ્ટિના ગાળ કંઈ માનવીષ્ટિમાં તેજ મારે ; ક્રોડને ક્રોડથી ક્રોડવારે ગુણા, તાય નહિ વિશ્વનેા પાર લાગે ; માનવીબિંદુ નિજ કીકીના બિંદુમાં તાય એ સિંધુ ભરવા જ માગે ! અન તત્વની સાંકળી ખડ૬ છે અનંતત્વ આ નાચના વિશ્વનું, કૈંક ભંગાય થર ઉપર થર પડ્યા સૃષ્ટિએના ; સર્જાય કંઈ નવનવા, સ્થિર નથી વાસ કે ભાસકાના : એ અનંતત્વ આ નાથના વિશ્વનું માનવી કલ્પનામાં સમાવે; કાળ શું, વિશ્વ શું, તે અનંતત્વ શું માનવીકલ્પના સૌ કુદાવે ! ૧૯૪ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

44/50

અનંતત્વની સાંક્ળી
૧૯૪