પૃષ્ઠ:Darshanika.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૧૭૯


આપણું ચાહું નવ થાય કંઈ જગતમાં, નહિ મળે આપણું કાંઈ માગ્યું; આ આપણે કાજ નથી જગત કે તે કરે આપણું ઠીક લાગ્યું ; જગતના વહનમાં યુક્ત જે થઈ ગયું, તે જ આખર થયું આપણું ત્યાં; ચાહ્યું નહિ આપણે ચૂંટી શકીએ કશું તાપતાં જીવનભર તાપણું ત્યાં. માત્ર જગતનું ચક્ર આચાલતું જાય તે નહિ ફરે આપણી વાંછનાથી ; મૂર્ખ ઈચ્છા ભલે હાથ ઊઁચા કરે, ચક્ર અટકે ન કા યાચનાથી ; સારું નરસું બધું બક્ષવું હૈાય જે, ફૂલને ખડ ક તે જગતયક્રનિજ ચાચું બક્ષે : આપણે ચૂંટવા શું જશું, જો ન તે આપણી આંખ લક્ષે ? અન તત્વની સાંકળી ૧૯૫ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

45/50

અનંતત્વની સાંક્ળી
૧૯૫