પૃષ્ઠ:Darshanika.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૧૮૦


જગતિકરતારને છે જગતની પડી : હાય ચિંતા કશી માનવીને ? માનવીઆંખ દેખી શકે કેટલું ? પળ પછી થાય શું તે ન ચીને મહારાજ્ય કંઈ કંઈ થયાં તે ગયાં, નવરહ્યાં નામ, નવ રહી નિશાની : કંઈ લીસોટા રહ્યા ના રહ્યા જગતમાં, માનવી તેાય શે। રહે ગુમાની ! રાજ્ય ખંડ શું થયું ચીન જાપાન ઝઘડે—પડે ? શું થયું જ ન ઇંગ્લાંડ જીતે? શું થયું જર્મની તે ઈટાલી મળી જાય ગળવા જગત સર્વ રીતે ? શું થયું જો ન ભારત સ્વરાજ્યે ઝૂલે ? કાળના વહેણુમાં સર્વ સરખું : જેણે કીધું તે જ તે જાણુતા : કેમ એ જોઈ હું। હરખું ? જગત અન તત્વની સાંકળી Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

46/50

અનંતત્વની સાંક્ળી
૧૯૬