પૃષ્ઠ:Darshanika.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૧૮૩


જે અનંતત્વની સાંકળીમાં ગૂંચ્યું, તે જ સાંપ્રત અહીં માનવીનું ; સાંકળીની કડી એક જીવને જડી, તે કડીમાં રહે છવન ભીનું ; વંતભર પાટ છે એ કડીને અહીં, માનવીજીવન છે એક બિંદુ : એટલું બિંદુ પેાતાનું કહી માનવી જાય ભરવા અનંતત્વસિંધુ ! થાય સાંપ્રત બધું ભૂત ધીરે ધીરે, તે દિસે જીવન સરતું જતું ત્યાં ; કવચેા ઊતરતાં જતાં જીવનથી, જીવન ભૂલે કદી શું હતું ત્યાં ! ગયું તે રહ્યું છે અનંતત્વમાં, હજી આવશે તે ય રહેશે ; સાંકળી પણ દિસે નિત્ય સરતી જતી, તે જીવન સરી જતું સાથ વહેશે. કૈંક જે ખંડ ર અન તત્વની સાંકળા Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

49/50

અનંતત્વની સાંક્ળી
૧૯૯