પૃષ્ઠ:Darshanika.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૧૮૯


છે ઘડીપળતણું, એમ કહી કાઇને આપણે કેમ શકીએ વખેાડી ? એ ઘડીપળ ઉપર તેા અનંતત્વની સાંકળીની કડી સર્વ જોડી ; આપણી છે ઘડી આપણા માપતી, તેમ સૌની હશેસૌ પ્રમાણે : સમની નિમિષ કંઈ યુગયુગાની હશે, કૈંક કલ્પેાતણી બ્રહ્મ માણે ! છે છે છે ઘડીપળતણું મેધનુ ધ્યેામમાં, તપ કે સૂર્યનું ઉર ઉઘાડી ; ઘડીપળતણી વીજળી વાળે, તપિ મુકાવી દે વ્યેામઝાડી; ડીપળ સમું આવીને ઊડતું જીવન આ જગતમાં સર્વકૅરું ; નથી જ ખેાટી ઘડીપળ કદી કાઇની, જીવન ઝૂલે જહીં રમ્યઘેરું. અન તત્વની સાંકળી ૨૦૫ ખંડ ૬ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

5/50

અનંતત્વની સાંક્ળી
૨૦૫